You are on page 1of 26

સાત ય 

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   1 
 
સાત ય 
 
અ ુ મ ણકા

મ ૃિત લેખક પાન નં.

1. તઁિ લેખ િન ખલ ુલ 3 

2. વૈિ ક મંદ રાજન ઠ ર 7 

3. એક અવળચંડો દવસ સપન  8 

4. આડા સવાલ ના અવળા જવાબ લ.વ.અ  11 

5. ભારતીય સં ૃિત-એહવાલ  અિન ૃ , િશ પા  12  

6. ં ોને ઈ ી
સંબધ નેહા-અ તારક  15 

7. ે ના
સંવદ લોકા ુ લા  15 

8. હા યરસોઈ-બગર નેહા  17 

9. હા યરસોઈ-હો ટલી ું શાક મનન મેહતા  18   

10. કો ટુ ર ટ સ બ સ  નીરવ સાક રયા 19  

11. હ થ કોનર-ઈ લા ટ ડ ટ મૌ લક બલાની 20 

12. પહ ું ખ
ુ તે તે નયા ી ઉ મચંદ િ ભોવનદાસ શાહ 

તથા સપન 22 

13. કા ય-મં ઝલ સા ર ઠ ર 23 

14. કા ય-મારો આ ોશ…. નેહા અ તારક 24

15. કા ય-"શ દો" ની શી જ ુ ર?  યામ- ૂ યમન ક 24

16. અફસોસ-લ ુ નવલકથા સા ર, LVA 25

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   2 
 
સાત ય 
 
તઁિ લેખ - િન ખલ ુલ વી જ યાએ સામા ય ર તે માણસો ાં કોઇ
ઉ ે શ લઈને જતાં હોય છે ?!
ક કલમનો ક...ખ ખ ડયાનો ખ...અને પછ
વનમાં અ ભ ય તનો એક આયામ શ થઈ બધાંજ સ યો અલગ વભાવ,અલગ
ય છે ....પછ A for apple...અને B for કાય ે , અલગ િવષયો, કોઇ clerical

Ball..., પછ , હ દ , Esparanto, Italian કમચાર હતાં, કોઇ students હતાં, કોઇએ


અને..... ુ િનયાભરની ભાષાઓ. હમણાં જ કોલેજ રુ કર હતી, કોઇ આડધ,
કોઇ મરલાયક...... બલ ુ લ કાળા અને
...પછ , નવા નવા શ દો , નવી નવી
બલ ુ લ સફદ રં ગની વ ચેનાં રં ગો ટલી
િવભાવનાઓ સમ તી ય છે ....િવ બં ુ વ,
િવિવધતાં !! અને એટલી જ િવિવધતાં બધાંનાં
અ મતા, િવ ની સં ૃિતઓ અને.. દશભ ત
Geographical-location ની હતી.
અથવા વતન-પર ત, અને સાથે સાથે જ એક
બીજો શ દ મન-મગજમાં થર થઈ ય છે : ાંય.. ાંય કોઇ સમાનતા ન હતી, િસવાય ક
ભાષા-પર ત. એક અપવાદ - ુ રાતી. અમને બધાંને એક

જ બાબત જોડતી હતી - ુ રાતી.

..અને પછ એક કસક, ુ ન પોતાની

મા ૃભાષા થી ુ ર થઈ જવાની અ ભ
ુ વાતી રહ ુ રાતી હા ય લેખન" - આ નામ થોડ ક
" જ

છે . અને આપણે અચાનક Internet ઉપર , Li- Technical બાબતો ના કારણે ળવી રાખ ું
brary માં ુ રાતી ને શોધવા માંડ એ છ એ,
જ પડ ું છે , નહ તો અમે પહોચી વળવા ધારલા
કંઈપણ...કંઈપણ ુ રાતીમાં
જ લખે ું , અને પહ ચી વળે લા કામોનો યાપ એનાથી
ુ રાતી
જ લોકો, ુ રાતીને
જ લાગ -ું કંઈક વધાર જ છે . જો ક, ૂળે એ કો .ુ નો એક

ું
વળગ ...... જ ઉ ે શ હતો - હા ય. પણ, પછ મ દરક
બાબતમાં થાય છે એમ એક Second-thought
ના, આ કોઇ સમાચાર નથી, અમાર બધાંની
ની અવ થામાં િવચાર આ યો ક
વાત છે અને કદાચ...આપણાં બધાંની પણ.
"મા હા ય જ શા માટ ?" કા પિનક બનાવો
અમે - ુ રાતી હા ય લેખન કો
જ .ુ (GHL) -
િવચાર ને હ યા જ કર ું હોય તો એ માટ
ના બધાંજ સ યો આવી જ ર તે ુ રાતીને

Laughter-club ાં નથી ?! , અને અમને on-
શોધતાં શોધતાં Orkut નામની એક On-line
line laughter-club (E-Laughter club ??)
community માં ભેગાં થઈ ગયાં, Orkut ની એ બનાવવાનો કોઇજ અભરખો નહોતો.
કો .ુ માં યાર અમે ભેગાં થયાં યાર કોઇજ
મ વન વા તિવકતાનો છે ડો છોડ ને વી
ુ પરખા નહોતી, કોઇ જ ઉ ે શ નહ , આમેય,
શકા ું નથી એમ જ અમાર પણ,
Google groups, Yahoo, Flikr, Yotube

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   3 
 
સાત ય 
 
વ તિવકતાઓ થી હટ ને ક પનાઓમાં ખોવાઈ ુ વો કરા યાં છે . મોટાંભાગનાં
િનતનવાં અ ભ
જ ું નથી. માણસ ને કામ લાગી શક, સ યોને તો ુ રાતી ટાઈપ કરતાં પણ નહો ું

ણવાની ઈ છા થાય, જ ર પડ,શોખ આવડ ું ( માં િન ખલ ુ લ નામનો પણ એક
હોય........એ ું કંઈપણ લઈ શકાય, લખી સ ય હતો), માટ બધાંએ ુ રાતી ટાઈપ

શકાય. પણ......તો પછ ુ રાતીના લગાવ ુ ં
જ કરતાં પણ િશખ ું પડ ,ું અને ધીમેધીમે
ું ??? અમાર ુ રાતીની
જ અ ભ ય તમાં પણ

અલબ , એ લગાવ પછ થી િનયમ બની ગયો િનખાર આવતો ગયો, અમે ુ રાતીમાં જ

!! ખલતા અને ુ તાં ગયાં.

એ કો .ુ ને કોઇ જ Rule-book ની ારય ુ રતી ટાઈપ માટના programs પણજ ર નથી પડ , અને એના કારણો સ યોની સ યોએ એ બી ને મોકલવા માંડયા, અને
સમજદાર થી લઈને ુ રાતી સં કાર તા ધ
જ ુ ી અહ એક વાત ઉ લેખિનય છે ક , મા એજ
ફલાયેલાં છે . પણ, એ કો .ુ માં એક જ િનયમ- programs આપવામાં આવતાં હતાં Open
આ હ હતો , અને એ એટલો જ ક , પણ Source હતાં અથવા Free Softwares ક થી
લખો મા ભ
ૄ ાષા - ુ રાતીમાં લખો. બસ.
જ , Licensing ની કોઇ તકલીફ ન થાય, અને
...અને પછ ?? પછ , ટ પે-ટ પે સરોવર કવી અમે બધાં Software -piracy થી પણ ુ ર રહ
ર તે ભરા ું હશે એ જોઇ- ણી લી ું !! શક એ !!!! આમ પણ, ભારત વા દશમાં
ુ રાતી કિવતાઓ , ગઝલો, થોડાં લેખ સં હ,
જ Open source નો અ ભગમ કટલો લાભકતા

ઐિતહાિસક ુ રાતી
જ ં ોનો
થ અક છે એ તો......ફર ારક વાત કર .ું
ુ રાતી વાનગીઓ પણ ખર
અને..... જ !!
(છે વટ, ુ રાતીઓ છ એ , ઉતરાયણ- દવાળ
જ હાં, તો પછ એમ કરતાં કરતાં અમે નવીનવી
માં કરોડો ુ િપયા મા વાનગીઓ માટ ખચ એ બાબતો , ોથી બ ુ થતાં ગયાં પણ....પછ
છ એ !!!) એક ું ારો થતો ગયો કદાચ જવાબ નહોતાં

અને...આ તો મા શ આત હતી, પછ તો મળતાં એ પણ એક કારણ હશે. અને કમક,


માણસ છ એ એટલે સદ ઓ ુ નો ુ ધમ

અમાર ચચાઓ ની િતજો પણ િવ તર ગઈ,
આતંકવાદ અને સરકારવાદ(!!) , ડ-ઓઇલ ળવીએ છ એ, અને એ ુ ધમ એટલે ,

હરાન કરતી બાબતોથી ુ ર નહ જવાનો
થી ઘ -ચોખા ુ ી, ઓબામા અને ઓસામા

ુ ી....
ધ ુ ધમ. અમે જવાબો શોધતાં ર ાં અને........

અને, આ સળંગ વાતા વી ુ ાફર એ


સ ુ પાકર
"ડો. અ લ ના ુ દ ન અ ુ લ કલામ"

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   4 
 
સાત ય 
 
ના શ દો યાદ આવી ગયાં - "કોઇ એક જ ુ રાતી ? ક
જ રુ તની ? ક ચરોતર ? ક
બાબત માટ તમા ંુ વન યિતત ન કરો......" અમદાવાદ ? , ક પછ તળપદ ુ રાતી ?

, એ જ...એજ , હ ું ને અમે કદાચ યવ થત ક પછ .....ટ ચરો, ડો, કલો, ુ ડ ટો,
શ દોમાં ગોઠવી નહોતાં શકતાં. હલીકો ટરો વાળ ુ રાતી ?! ક
જ ુ ધ સરકાર

અને એક કો .ુ તર ક અને અમે "એક" થી


ુ રાતી ..પ રપ ો,
જ ુ ાધન,
વ હર જનતા

"અનેકતા" તરફ વળ ગયાં. અને.....િવ ું ગણક યં (computer) ?!?!!

અમે જો ું ક અમારામાંનાં ઘણાં ને સા હ યની ુ રાતી ભાષા,


જ ુ રાતી લોકો, વાનગીઓ,

ુ - ઝ
ઝ ુ છે , ઘંણાં વર ના આરોહ-અવરોહ ને રિત- રવાજો...આ ું ુ રાત વૈિ ક - Global

સાર ર તે સમ શક છે , ઘણાં દરક બાબતોને બનવા માંડ ું છે ક બની ગ ું છે , તો પછ


અમાર ુ રાતીને સદ ઓ
જ ુ ના િનયમોમાં
આર-પાર જોઇ શકવાની ખાસીયતો ધરાવે છે .
અને જો એ બધાંને યકત થવા માટ જોઇ ું બાંધી રાખીને ુ રાતીની હાલત સં ૃત ભાષા

થાન અને મા યમ મળ ય તો સોનામાં વી તો નથી જ કરવી.

ુ ધ
ગ ં ભળ ય. અમે અમારા મા યમ માટ, અ ભ ય ત માટ

કો .ુ ુ તી ગઈ. તમે જો કોઇ બાબતમાં એ


લ એવી ુ રાતી પસંદ કર
જ સામા ય માણસ,

ણો છે સામા ય ર તે બી કોઇને ણ થો ુ ઘ
ં -ું ન હવત ભણેલો માણસ પણ ુ રાતી

નથી તો આવો લખો, આપણને આપણાં દશ ક શ દકોષ (Dictionary) ઉથલા યા વગર પણ

બી ુ વી શકો છો
કોઇ બાબતને સાચી ર તે લ સમ શક.

તો આવો....અને આમા ુ ં કંઈપણ નથી કર અમે computer ને "િવ ું ગણક યં " કહ ને


શકતા તો.....એક માણસ તર ક પણ આવો- ુ રાતીની ફ લમ ઉતારવામાં નથી માનતાં

વાંચો- ણો અને મગજના ુ ની
નાનતં ઓ !!!

વ ચેના "સાઈને સ" ની ગચતા વધારો !! અમે ભેગાં થતાં વાતો-ચચાઓ- ો કરતાં
િનયમ મા એક જ છે , ુ રાતી , િસવાય ક
જ અને જવાબો-સમ ુ તી-િવગતો આપતાં..અને
તમાર કોઇ reference આપવાના હોય. એમ જ બ ું રાબેતા જ
ુ બ ચાલ ....
ું

....પણ, ો એમ અમારો હાથ છોડ એમ ન એકવાર એક સ યને ુ રાતી


જ ુ નાં-નવાં
બ ું ! ગીતો અને ગઝલો વગેરનો એક સારો સં હ
DVD માં મ યો અને, બધાંને આપવાની
ુ રતી મા યમ ની વાત બરાબર છે

શ આત કર , પછ થી આખી કો .ુ એમાં
પણ....કઈ ુ રાતી ?!?! પંચમહાલ-દાહોદના

જોડાઈ દરક દરક સ ય એ શ એટલી

જગલ િવ તારની આ દવાસી બોલી િમિ ત

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   5 
 
સાત ય 
 
જવાબદાર લઈને ુ રાતીઓને એ સં હ
જ સંજોગો ુ ં સ ન કર લેવાનો િમ જ જ ર છે
પહ ચાડવા માંડ ો, અને એ માટની નાણાંક ય અમારામાં.
બાબતો માટ કો .ુ માં ફંડ-ફાળો કરવાની જ ર અને એ િમ જની ફલ િુ ત વ પે આ E-
જ નથી પડ , તે સ ય પોતેજ એ યવ થા magazine ની શ આત થઈ છે .
કરતાં હતાં !!!! અને એમ કરતાં થોડ
અહ , ચચાઓ કરવી છે , એક ય ત તર ક
અિતશયો ત ઉમેર ને ક ુ ં તો પણ, આ
શ એટલા કામ આવ ું છે , એવા દો તો અને
કારનો આવો કાય મ , આવી ર તે થયો હોય
દો તો પણ નથી એવા બધાં નવાં લેખકો ને
એ ું અમાર ણમાં નથી. ણમાં છે તો
એક મા યમ આપ ું છે . ગઝલ, કિવતા, લેખ,
એટ ું જ ક અમારો એ યન ુ રાત અને

વાતા અને એ િસવાય પણ.....
ભારતની િસમાઓની બહાર પણ એની અસર
કરતો ર ો, અને કર છે . અમારા આ ય નો ુ રાતી ભાષાને કવો-

કટલો ફરક આપશે એ ખબર નથી, કવો રં ગ
અને, હવે આ ઓળખાણ ના માટ જ ુ ર હતી
પકડાશે એ પણ ણતા નથી, પણ, િન ફળ
એ આ મેગે ઝન ની વાત.
જવાની બીક રાખીને ય નો ુ તવી રાખવા

...અમે, યાર ઉપરનાં ઘણાંબધાં કામો ના ુ નથી.
અમને ક લ
ુ વમાંથી પસાર થયાં યાર એક વાત
અ ભ
અમારામાંથી કોઇ જ સા હ યકાર નથી, (કોઇ
ે ા કઠતી રહ અને એ હતી, Orkut
હંમશ ુ ં એક
કોઇ સ યને બાદ કરતાં)સા હ યની નવઝ
community site તર કની ૃતી-nature.
પારખી શકવાની અમાર લાયકાત
અને આ ૃતી હવે કદાચ અમારા ર તામાં
નથી,સા હ યની અમને ગતાગમ નથી,
વધાર કઠતી રહશે કમક..... ે ઠ ની યા યા ું
પણ....પણ, અમાર ાં સા હ ય સ ું છે ?!
છે ? આ ે ઠ છે એના કરતાં જો
આવતીકાલે વધાર બહતર હોય તો પછ એજ સા હ ય સ વાની કોઇ જ ઈ છા નથી, અમારો
ું કંઈક બહતર કરવા
ે ઠ છે . અને અમે એ જ બકવાસ એની મેળે સા હ ય બન ું હોય તો
જઈ ર ા છ એ, ઈ છ એ છ એ. ભલે.

વનમાં દરક વખતે અ ુ ુ ળતાઓ શોધતાં આ બ ું તો મા ુ રાતી ુ ં યસન છે !!ફર ું એ ુ ાઓ ુ ં કામ છે , અને અમે એમ
ખ અમારા મગજ બધી જ ભાષાઓ પચાવી શક
નથી જ !!! છે , પણ અમારા મન ુ રાતીનાં બંધાણી છે ,

અને આ યસન છોડ ું નથી !!
પણ, સંજોગો અ ુ ુ ળ નહોય યાર ુ ર રહવાને
બદલે, "રિવ નાથ ટાગોર" ની મ અ ુ ુળ

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   6 
 
સાત ય 
 
હા યા ૃત સાથે(બી ની હોય તો ગાડ લઇ જવી પડ)

વૈિ ક મં દ Ð રાજન ઠ ર  ચોપાટ   ઓ છે અને ર તામાં પંકચર પડ છે


તો યાર તમે રલાય સના ભાવ ચકાવાની 
આ િવ મં દની ગતા માં ધકલા ું છે ચારો
વાર નથી જોવાના. યાર તમે તરત જ
તરફ મં દની ુ રાણ મચી  છે .કોઇ ને પણ

આ ુ બા ુ કોઇ રહમાન ક ઉ માન ગેરજ 
ુ ો " દવાળ કવી ગઇ ???"  તો ચા ુ કરશે, 

વાળાને શોધવા ઓ છો. ઓ ુ આવો

"યાર જવાદો ને આ  મં દ એ પ ર ઠો ક છે " 
િસગરટના બંધાણી ને એને કયારય કોઇ  મં દ
અને જો તમે રુ ત માં રહતા હો તો પ ું  
નડ છે ???  ઓ ુ
છ આવો દા ના
વનમાં  કયારય સાંભ ું ન હોય એ ું
બંધાણી ને એને કયારય કોઇ કાયદો ક  મં દ
સાંભળવા મળશે જોક એ વાત અલગ છે ક
ન ડ છે ???  અને તમે જોજો આ મં દિન વાતો
સૌથી વ  ુ ખચ એ "મં દ" વાળા જ કરતા
પણ એવા લોકો જ કરતા હોય છે ક  ઓ ના
હોય છે .જો તમે એમને ુ શો
છ ક,"કમ
ધંધામાં કયારય મં દ આવતી નથી મ ક
ુ ાઇ
બા ભ  ું થ ું આ વખતે તો મં દ હતી ને
આ પ મબર,  ગેરજ વાળા...અથવા  તો એવા
તો આ નવા કપડાં,  નવો દાગીનો,  આટલા
લોકો ઓ મં દ માં કાળા બ ર યા ક
બધા ફટાકડા  ?"  તો એ બા ુ એના માથાના
ધાચ ા ધંધા કર ને અઢળક  િપયો બનાવે
બે-ચાર વાળ ગણતો ગણતો હસી ને જવાબ
છે ુ ાઇ. 
મ ક ઉપરોકત બા ભ
આપશે,  " ું છે   ને ક તમાચો માર ને પણ
ગાલ લાલ રાખવો પડ છે ." સા ું એ બાબલા મને અ ય રા યો ુ ં તો નથી ખબર પણ

ને એક તમાચો  માર ને એનો ગાલ સાચે જ આપણા ુ રાતના દરક શહર માં કટલીક 

લાલ કરવા ુ ં મન થાય છે .મા યા ક અ યાર બાબતો કૉમન જોવા મળશે.સૌથી પહલી

મં દની  અસર છે પણ ને લા ુ પડ છે એને બાબત દરક ઘરમાં શેરબ રની િુ તઓ, 

ઠક છે આ તો દરક જણ મં દ ના નામની બી બાબત દરક સોસાયટ ની બહાર

માળા  જપે છે .ચાલો તમે મને કહો ું કયારય પાનનો ગ લો અને દરક શાક બ રની

લ બર ને મં દ લા ુ પડશે ???  તમારા  બહાર પાણી  રુ ની લાર .પાણી રુ ની

બાથ મનો નળ બગડયો હોય તો તમે ગમે વાતો હમણાં નથી કરવી એ ફર કયારક

એવી મં દ હોય એ નળ રપેર કરાવવા તે કર .ું હા  તો હમણાં વાતો કરતા હતા મં દ

ની  રાહ જોવા નથી બેસવાના અને એમ કરવા અને શેર બ રની. આપણે ને થાય ક ચાલો

ઓ તો રોજ રોજ તમાર સવાર જમીને  રા ે એકાદ િસગરટ સળગાવી

બગડ.તમા   ુ ટર લઇ ને તમે તમાર પ ન આવીએ ક એકા ુ ં કલકતી સા ુ ં ખાઇ આવીએ

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   7 
 
સાત ય 
 
એ િવચાર  ુ ં કયારક એ શમા ના ગ લે છાપાવાળો કાયમ  નીચેથી જ છા ુ ઘા કરતો
ં તો યાં મને હાથમાં િસગરટ અથવા  િસ ુ જ ભ
ુ ાઈ ના બેડ મમા પડ .ું તે
તો મોઢામાં "૧૩૫" ના ુ ચા સાથે વૈિ ક દવસે છા  ુ પંખામા અફળાયા પછ િસ ુ
મં દના કારણો,  એના માટ જવાબદાર  ય કતો ભાઈના નાક સાથે ટચા .ુ સાથે પંખાની
અથવા તો પ રબળો અને મં દ ુ ર કરવાના ુ નો પણ ભાઈ  પર વરસાદ થયો. ભાઈ

ઉપાયો ગેની ચચા કરતાં  કાંિતભાઇઓ,  બચારા નાક ચોળતા અને હકારા કરતા
શાંિતભાઇઓ,  રુ શભાઇઓ મળ આવે છે . ઉભા થયા ફર ુ ાની  કોશીસ કર પણ ૧૦

અર આ ઉદયન ુ ર
ખ ખબર ન હ  કવી ર તે િમિનટ આળોટ ા બાદ કંટાળ ને ઉભા થયા.
CNBC  માં પહ ચી ગયો બા ક મા ચાલે તો ું ઉભા થતાં વેત હાથમા  છા ુ લી ું અને
ઉદયનની જ યાએ આ  શાંિત,  કાંિત અને રુ શ વાંચવા ુ ં શ ક .ુ   બ રમાં ભરબપોર ચોર ..
ને જ મોકલી આ ું અર ભાઇ વષ થી એમને ુ કાનમાંથી ૨૦ . િન રોકડ ગાયબ 
મં દમાં  રહવાનો ુ વ છે તો
હોળો અ ભ ગામમાં હરાના બે વેપાર એ અ ઢસો
ુ વનો લાભ યાં શમા
એમના અ ભ ને યાં િપયામાં ઉઠમ ું ક .ુ સીમના નેતાએ
આવતા  લોકો ને જ કમ પણ દરકને મળવો ુ તરાને બચ ુ ં ભ .ુ (બીચારો ુ તરો)
જોઇએ. અર જો તેમનાથી આપણા િવ ની ભગવાન ી રામને હરાન કરવા બદલ ામ
મં દ ુ ર થતી હોય તો એનાથી ું ું ???  પંચાયતમાં રાવણ ઉપર કસ ચલાવાસે આવા

ચાલો હવે ુ ં આ લેખ રુ ો ક ુ ં માર આઘાત જનક સમાચાર વાંચીને ભાઈ

પણ મં દ છે અને બોલપેનો ના ભાવ વ યા કંટા યા. છે વટ ઉભા થયા અને ભાભીને ુ


છે .  પાડ . "સાંભળે છે .. ચા કુ .. તલપ ઉપડ છે "


સામે ભાભી બરાડ ા... "  ું ખાક ચા ુ ુ ં?  બે
એક અવળચંડો દ વસ - સપન
દવસથી ુ પા ુ ં
મ ,ં   ઓફ સેથી આવો યાર
ુ ાઈને
આપણા જ ભ મ મ િશયાળો મે
ચા લેતા  આવજો પણ મા સાંભળે છે કોણ? 
તેમ તેમ વહલા ઉઠવાનો કંટાળો આવે છે .
હવે વ અને ુ ધ અને ચા બ ે લેતા આવો.
પણ તે દવસ તેમના નસીબ નો સૌથી વ ુ
ુ ાઈ.
વ." બચારા જ ભ ડુ મર ગયો. પણ
અવળચંડો દવસ હતો..  ુ કાને ગયા. 
થાય ?ું   ચા લેવા ન કની
ુ ાઈનો  છાપાવાળો અમ તો છે ક આઠ
જ ભ મનગમતી "િશયાળ બ લી" ચા ના મળ
વાગે આવે પણ તે દવસે ન ણે કમ તે તેથી કોઈક ભળતી ચા લેવી પડ . ડર એ
વહલો સવાર  સાડા છ એ ગટ થઈ ગયો. ુ ધ  લેવા ગયા તો ડર વાળો બ યો.. "આજ
ભાઈ પહલા માળે રહતા હતા એટલે

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   8 
 
સાત ય 
 
થી ુ ધમાં એક પીયાનો વધારો થાય છે   "..  તેઓ ખા ુ ઠાઠવા વન વતા. તે
ભાઈ મનમા ને મનમા મ ઘવાર વીશે દવસે ખીચોખીચ ભરલી બસમાં  તેમણે સાર
બળાપો કા વા લા યા. ઘર જઈ ભાભીને ચા એવી હાડમાર સહન કરવી પડ . બસે એમને
- ુ ધ આ યા. ભાભીએ ચા બનાવી આપી. છે ક શહરના નાક આવેલ બસ  ડપો પર
ચા ના પહલા  ટુ ડાએ જ ભાઈની ભ ચોટ ઉતયા બાદ તેમણે ઓફ સ પહ ચવા ર ા
ગઈ. ુ મા ગરમ ગરમ પીવાઈ ગઈ. સાથે
લ પકડ . યાર ઓફ સ પાસે  ઉતયા યાર ખબર
એ પણ યાલ  આ યો ક ચા મા ખાંડ નથી. પડ ક તેમ ુ ં પાક ટ તો બસમા જ કોઈએ
એક મીિનટ માટ ભાઈને થ ું કપ રકાબી ટા તફડાવી લી ુ હ .ું   સવાર સવારમાં બોણીનો
ફક  પણ પછ ુ સા ઉપર કા ૂ મેળવી,  નહવા ટાઈમ હતો એટલે ર ાવાળાની બે ચાર
જતા ર ા. માથામાં શે ુ લગાડ  ુ યાં પાણી રુ તી ગાળો  સાંભળવી પડ .  કાયમ ઓફ સે
જ ુ ર ુ અને વારો બંધ થઈ ગયો. ભાઈએ ુ ાઈ આ
સવાર નવ વાગે આવી જનાર જ ભ
છે લે ુ વાલથી મા  ુ ુ
છ ચલાવ ું પડ .ુ છે ક સાડા દસ વાગે આવયા.  એ સામે એમના
બાહર આવી ધોયે ું પે ટ ચડા ુ તો પે ટની બોસ સવાર અ યાર પહલા ઓફ સમાં
ઝીપ બગડલી િનકળ . બાક ના  પે ટ ઈ ી ારય નથી દખાયા તે આ   સવાર નવ
વગરના હતા એટલે તેમને આગલા દવસના ુ ાઈની રાહ જોતા બેઠા
વા યાથી આવી જ ભ
પે ટથી જ ચલાવ ું પડ .ુ   નોકર એ જવા ુ ાઈ
હતા. એટલે બોસનો િમ જ પણ  જ ભ
પારક ગમાંથી ુ ટર કાઢ થોડા આગળ ુ ાઈની એક
ઉપર બગડ ો. તેમણે પણ જ ભ
વ યા હશે યાં તો પે ોલ  ખલાસ થઈ ગ .ું ના ુ ી.. બોસ બરાડ ા.. " ુ ં ખાસ આ
ન એ
અડધો કલોિમટર ુ ટરને ધ ો માય અને જ જોવા વહલો આવેલો ક કોણ માર
પે ોલ પંપ પર  પહો યા. પે ોલ રુ ાવી થોડા ગેરહાજર નો લાભ ઉઠાવી  મોડા આવે છે . મને
આગળ વ યા યાં તો પંચર પડ .ુ ન કમાં લાગે છે તમે તો કાયમ મારા આગમનની
જ  ગેરજ દખા ું એટલે યાં પંચર બનાવવા દસ િમિનટ પહલા જ આવતા  હશો. તમને
ુ ટર ુ .ુ ગેરજ નો મા લક કહ  ક આ લોકોને આમ મોડા આવવાનો પગાર આ ુ
માણસ મોડો આવશે એટલે ુ ટર કુ જ ું ?ં   કોઈ ભાન પડ છે ક નહ ક  પછ આમ
પડશે. હવે નોકર એ જવા  ુ ં ખરખર મો ુ થ ું હરામનો જ પગાર ખાવો છે . વ તમારા
હ ું એટલે તેમણૅ ુ ટર કુ બસ પકડ . ટબલ પર ૨૫-૩૦ ફાઈલો કુ છે એ  ચેક કર
ુ ાઈ શહરની ઓફ સમાં
ગામમાં રહતા જ ભ એનો હસાબ મને બપોર બે વા યા ુ ીમાં

મહતા ની નોકર કરતાં. પણ  ગામડામાં પણ આપી દો. યાં ુ ી લંચ ના પાડતા." 

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   9 
 
સાત ય 
 
ુ ાઈ! નોકર ની બક બ ુ સહન
બચારા જ ભ ુ ટર ર ઝવમાં  પડ ુ યાર યાન ગ ું ક
કર ગયા. પણ સવારથી દવસ ખરાબ  ગયો ગેરજ વાળાએ પે ોલ કાઢ લ ુ છે . જ ભ
ુ ાઈ
હતો એટલે ફાઈલોના કામમાં પણ તેમનાથી ને  થ ું હાશ હવે ઘર ગયા બાદ કોઈ ઉપાધી
વેઠ ઉતર ગઈ. ફાઈલો બોસને મોકલાવી  નહ આવે. પણ.. 
ટ ફ ન ખો ું તો તેમાં પણ ભાભી એ ુ થી
લ ઘર પહ ચી ઘરના ુ લા દરવા માંથી
શાક-દાળ ખારા કર ના યા'તાં.  ખારા મન ું ર વ ોમાં
વેશ કય યાં સામે સોફા પર  દ
સાથે તેમણે પેટની ૂખ મટાડ યાં બોસે એકદમ ુ રુ ત ર તે તૈયાર થઈ અને મો ુ

બાહર આવી તેમને ફાઈલોના  વેઠ બતાવી ચડાવીને બેઠલા  ભાભી દખાણાં. ભાભીને
ુ સો ઉતાય . ઉપરથી બી ઘણી ફાઈલો એકદમ તૈયાર થયેલા જોઈ એક મીનીટ માટ
પકડાવી ક ુ ક ુ ી કામના પતે યાં
યાં  ધ ુ ાઈ ને  આ ય થ ું પણ બી
તો જ ભ િમનીટ
ુ ી ઘર જવા ુ ં નામ ના લેતાં. બોસનો
ધ ચકો પણ લા યો. ભાભી બરાડ ા... 
ગરમ િમ જ જોઈ  તે ક ું બોલી શ ા નહ .
"તમને મારા માટ ટાઈમ જ નથી. આ
મ તેમ કર દવસ રુ ો કય . પણ કાયમ
આપણા વનનો આટલો મોટો દવસ છે
સાં ુ ાઈ
પાંચ  વાગે ઓફ સ છોડ જતા જ ભ
તમને  મોડા આવતાં જરાય શરમ આવે છે .
આ સાડા છ ુ ી િનકળ નો તા શ
ધ ા.
આ આપણાં લ ન વનને પાંચ વરસ રુ ા
અને  િનકળતી ફર યાદ આ ુ ક પાક ટ તો
થયાં.  કાલે જ ક ુ હ ુ ને ક વહલા આવજો...
બસમાં જ મરાઈ ગયે ું એટલે તમણે બોસ 
િપ ચર જોવા ું છે ... વહલા  આવવા ુ ં તો
પાસે બ સો િપયા ઉપાડ માં યો. બોસે મો
ુ ર ર ુ ટાઈમ સર પણ ના આ યા ક બાહર
કટા ું કર બ સો તો આ યા પણ  સાથે
ફરવા તો જવાય.. છે ક નવ  વાગે આ યા...
સંભળા ુ પણ ખ .ં  
હવે ું ખાક ફરવા જવાશે?  મારા માટ ક ું
"ટાઈમે ઓફ સ આવતા હો અને સર ુ કામ લા યા ક પછ ખાલી હાથ હલાવતા આ યા?" 
કરતાં હો તો રુ ો પગાર ઉપાડ તર ક આ .ું .
ુ ાઈ
જ ભ ું જવાબ આપે?  બચારા તતફફ
હવે કાલથી ટાઈમ પર આવજો.. વ" 
કરવા માંડ ા એટલે ભાભી વ ુ અકળાયા. 
બાહર  નીકળ ર ામાં બેઠા. ડપો જઈ બસ "આખા ગામમાં બધા િમ ોને ગ ટ આપતા
પકડ અને ગામમાં ઉતયા યાર યાદ  આ ુ ફરો છો તે તમને ુ ં જ વધારાની લાગી?" 
ક ુ ટર તો પાછળ ુ ી આ યા. ફર પાછા
લ અને ભાભી રડવા લા યા... આ જોઈ
ર ા પકડ ગેરજ પર ગયા  અને યાંથી ુ ાઈ નો પણ પારો ખ યો.. આખા દવસ
જ ભ
ુ ટર લઈ ઘર તરફ યાણ ક .ુ ર તામાં નો  ુ સો ભેગો કરલો તે હવે બાહર આવવા

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   10 
 
સાત ય 
 
લા યો..   આડા સવાલ ના અવળા જવાબ Ð લ.વ.અ 
"તને તો બસ જયાર હોય યાર નાની નાની સવાલ - લ.વ.અ.
વાતો માં રડવા ુ ં જ ુ છે .. આખા દવસનો તમે આ ુ ધડ માથા
ૂ યો .ં . જમવા ુ ં તો ુ .." 
છ વગર ની ફાલ ુ વાતો
"  ું ખાક જમવા ?ુ ં   કાલે તમે જ તો કહતા લ ખ શકો છો એના
હતા ક ફલમ જોઈને બાહર જમ ું તમાર  માટ કોઇ કોસ છે ખરો? 
રવાડ માર ફ લમ પણ ગઈ અને ુ યા જવાબ - માથા વગર વા ળ વાત તમાર
રહવાનો વારો આ યો તે નફામાં... ક  ું સા ચ છે ધડવગર િન વાત તમાર ખો ટ છે .
જમવા ુ ં નથી બના .ું . ુ ચાપ
પ કુ ો ના તો એનો કોઇ કોસ નથી તમાર રોજ સવાર આ ુ
અને ચા જમી યો.. માર તો  મેરજ વા ળ ચા િપવાિન અને સઁક પ કર ને લખવા
એનેવસર માં ુ પડ .."  
ળ બેસવા ુ ક આ ુ લખિત વખતે મગજ ન હ
વાપ ુ આ ુ ખો અજમાવાથી પેટ પણ સાફ

ુ ાઈ ના
આ સાંભળ જ ભ ુ સાના ફટાકડા ુ ં
રહ છે . 
રુ રુ ુ થઈ ગ .ું એક તો સખત  ખ

સવાલ Ð તમે રોજ મગજ વગર ુ કિવર તે
ઉપરથી કુ ો ના તો ખાઈ ને ુ ા ુ ં એમા

લ ખ લો છો ? 
ઘરવાળ પણ ર સાઈ ને બેઠ . મ તેમ પેટ
જવાબ Ð િવ ર તે તમે રોજ મગજ વગર ુ
ભર ુ ા માટ બેડ મના પલંગમાં પડ ુ

ુ લો છો

ુ ું યાં માથે પંખાને જોઈ ને સવારના
સવાલ Ð લોકો ઉતરાયણ ના દવસે પઁતગ
છાપાની નાક સાથેની ટ ર યાદ આવી ગઈ
કમ ચગાવે છે ? 
અને સાથે યાદ આવી ગઈ આખા દવસની
જવાબ Ð કમક ઉતરાયણ ના દવસે ફર ક
ુ ાઈ ડર
ઘટમાળ... એ યાદો આવતાં જ જ ભ
સ ત મલે છે
ગયા અને ઓશી ુ જમીન પર નાખી ુ

સવાલ Ð તમારો કોઇ ુ લકટ છે ? 
ગયા.
જવાબ Ð ુ લકટ અને પાયરિસ ના અમે
ખલાફ છ એ અને ભગવાન પણ ઓર જનલ
વ ુ માજ િવ ાસ રાખે છે એટલે મારા અનેક
ુ પ હોઇ શક પણ ુ લકશન ના હોઇ શક
જવાબ મા ખબર ના પ ડ હોય તો ફર ના
ુ તા મને પણ નથી પ ડ.

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   11 
 
સાત ય 
 
એહવાલ  પરજ કાયિમ વસવાટ કરવાનો હોય તો પણ
અને આપ ડ સઁ ુ િત િન એક ખાિસયત છે
ભારતીય સં ૃિત - અિન અને િશ પા 
“અિતિથ દવો ભવ “ કદાચ ુ મન પણ
યાર આપડ કોઇ પણ અ ણ યકિત ને ુ યો આવે તો એને પણ ખાવા ુ િુ છએ
મ લએ છ એ યાર સૌથી પેહલા ચેહરા પર છ એ કમક આપણે મેહમાન ને ભગવાન ુ
મત અને હાથ જો ડ ને નમ કાર ક હએ થાન આિપએ છ એ 
છ એ અથવા ણામ ક હએ છ એ યાથી જ
આપણા દશ મા ટલા ત ત ના અને
યાલ આિવ ય છે ક આ છે આપ ડ
ભાત ભાત ના ભોજન જોવા મળે એ લા ા
બ ુ ુ ય ભારતીય સઁ ુ િત અને એરહો ટસ
ના મળે આપણા દશ મા ટલા અલગ
પછ એ કોઇ પણ દશ િન હોય ભારતીય
અલગ ધમ, ર તર વાજો , ભાષાઓ , ઉ સવો
ુ વે એટલે તરત હાથ જૉ ડને નમ કાર કર છે
છે એટલા ાય નથી ભારત ને સે લ ેશન
અને ુ ટ ટ ભાષા માઁ નમ તે પણ બોલે છે
કં કહવામા આવે છે આપણા ઉ સવો ને
આપણા દશ મા બધા ધમ ને એક સરખા
જોવા ણવા અને માણવા માટ તો ુ િનયા
માન અપાય છે એ કોઇ પણ ધમ હોય કદાચ
ભરથી લોકો ચા યા આવે છે આપ ુ ચર
ભારત જ એવો દશ છે . મા કત હ ુ ધમ
ુ અને અિવ મ ણય
એમના માટ એક અદ ત
મા જ 33 કરોડ દિવ દવતાઓ છે અને
છે આપણે યા જ મથી મરણ િુ ધ ના ગતો
આપણે માિનએ પણ છ એ અને ફકત હ ુ
અને સા હય છે . શા ય સઁ ગત આપણા દશ
ધમ ના દિવ દવતાઓ ને જ ન હ પણ
િન દન છે . માણસ જ મે યાર પણ ગત
આજિન ુ ા પે ઢ દરગાહ માઁ પણ
વ ય છે
ગવાય અને મર યાર પણ ગત ગવાય
અને ચચ માઁ પણ ય છે કમક હ ુ હોય ક
બાળક ને ુ ાડિત વખતે હાલરડા અને

કોઇ પણ ધમ હોય સૌથી મોટૉ ધમ
ભજન ગવાય યાર જ બાળક ઘાઢ િન ા નો
“ઇનસાિનયત” છે આપ ણ ભારતીય સઁ ુ િત
ુ વ કર છે અ હ લ ન એ કત ર લેશન
અ ભ
િન ુ બ એ છે ક આપણે કોઇ પણ ધમ ના
ન હ પણ એક પ ન માટ પિત િન સેવા કરિવ
માણસો ને આપણા મા સમાઇ શ કએ છે મ
એનો ધમ છે ભારતીય સં ૃિત.. 
ુ ધ મા સાકર ભ ળ ય એમ પારિસઓ ને
પણ આપણે અપનાિવ લધા હતા એ વાત તો આપણા દશની સં ૃિત વન ૂ યો પર
યાદ જ હશે ને આપણે બધા ને આપણા મા આધા રત સં ૃિત છે . આપણા દશનો
સમાિવએ જ છ એ પછ એ ટરર ટ િવઝા ઇિતહાસ વન ૂ યોની મ હમા વધારનારો

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   12 
 
સાત ય 
 
ઇિતહાસ છે . પરં ુ એ સં ૃિતને આપણે ૂલી ભારતીય સં ૃિત પહલેથી જ બધાના
ર ા છ એ અને ુ ,  શાંિતને
ખ ુ ાવી ર ા
મ આકષણ ુ ક રહ છે . િવદશ ના લોકો
છ એ. ુ ,  શાંિત તથા, સમાજની ઉ િતના
ખ આપડ સં ૃિત ને ણવા અહ આવે છે .
માટ આપણી સં ૃિત ુ ં ર ણ કર ું એ આખર આપડ સં ૃિતમા એ ુ તે ુ છે
આપ ું પરમ કત ય છે .  ણવા બધા મથી ર ા છે .?  મારો જવાબ છે
સમાજવાદ,લાગણી,એકતા વગેર.... 
- વામી િવવેકાનંદ 
હ ુ સં ૃિત ને િવ ની ધરોહર ગણીએ તો
'સં ૃિત'  શ દનો અથ છે - વ છતા,  ુ પણ અ ુ ગ ુ ન ગણાય. હ ુ સં ૃિત અને
અને ે ઠતા,  ય તની રહણી કરણીમાં વૈ દક ાન મ ુ યને ઈ ર સિમપ લઇ
કોઇ દોષ ન હોય,  ુ ં આચરણ - િવચારો જવાનો ુ કો અને સરળ ર તો પણ છે . ુ કમા
સારા હોય, તે જ સ ય અને ુ ં ૃત
સ ભારતીય સં ૃિત ન હ ક ભારતીય ને બ ક
કહવાશે.સં ૃિત વન ને ટકાવી રાખનાર િવ ના કોઇપણ ધમ ક દશની ય ત ને
એક પર બળ કહો તો કઇ ખો ુ નથી. યા- માણસ બનાવવા સ મ છે . 
યા સમાજ ુ અ ત વ છે યા- યા સં ૃિત
ઉ ત િવચારોના ે ઠતમ ટાંતો પર જો
ના ુ
ળ સરાયેલા છે . આજ ના િવ ાિનકો
નજર ફરવીએ તો ભગવાન ુ ,  મહાિવર
પણ સદ ઓ ુ ની મોહ-જો દડો અને હડ પન
વાિમ,  િવવેકાનંદ,ગાંધી વા અગણીત 
સં ૃિત ના અવશેષો શોધવામા સફળ ર ા
આશ ટાઓનો સગવ ઉ લેખ કર શકાય.
છે . એ વાત સા બત કર છે યા સમાજ નો
ત કાલીન મહા ુ ષો વા ક 
પાયો નખાયો છે યા સં ૃિત નો ઉદભવ
સ ાટ અશોક અને તેનાથી અગાઉના ઘણા
થયેલો છે . ભારતીય સં ૃિત િવશે લખનારા
મહા ુ ષોએ પોતાની બૌિતક સંપતી ને 
આ પણ થાકતા નથી. ુ મા ુ યા ુ ી

ણભરમા યાગી અને આ મહાન રા ની
આપડા ભારત દશની ગ રમા આપડ
અવણનીય સં ૃિત ના દપક ને જવ લત
સં ૃિતમા રહલી છે . દરક દશ પોતાની
રાખવા માટ પોતાની જ દગી ના અ ુ ય
સં ૃિત ને ે ઠ માને છે અને એ ખો ુ પણ
વષ અને વારસો આ દશ ને 
નથી. તમે તમારા દશની સં ૃિત થી ટલા
ચરણે ધર પોતા ુ વન સાથક કર
પ ર ચત રહશો એટ ુ જ પ રવતન તમારા
બતા .ુ  
િવચારો મા જોવા મળાશે.

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   13 
 
સાત ય 
 
ઉ ત બાબતોની ન ધ ચન ના િવ વાિસ ુ ુ ાઓની સરખામણી કર એ તો આ િવ પટ
એન સંગ ની વાસ પોથીમા સગવ ઉ લેખ પર મ ુ યન િસવાય ની તમામ યોનીઓએ
કરલ છે અને તેમા નાલંદા, ત િશલા વી પોત-પોતા ુ અ ત વ ( કઇ આપણે બચવા
િવ િવ યાલયો નો ઉ લેખ કરલ છે અને દ ુ હોઇ તે.) ટકાવી અને વી ર ા છે .
આજથી ૫,૦૦૦ વષ પહલાના  અને િવ ની સ ય-સં ૃિતના બણગા કનાર
થાપ યો મા ં ,ઇલોરા
વા ક અજતા વા મ ુ યને ઇ ર વની સાથે સહ-અ ત વ
કઇક ધાિમક થળોમા વન,ધમ,કામશા ટકાવી રાખવાનો નૈિતક અિધકાર ુ ાવી

વા અઘરા પણ જ ર પાસઓનો ઉ લેખ દ ધો છે . ના બેજવાબદાર ત વો પણ આજ
કર તે વખતની સ ય સં ૃિત નો ઉ ૃ ઠ -ુ સં ૃત સમાજ ના મ ુ ય જ છે તેનો 
અને અવણનીય ઉ લેખની ન ધ આવા (ય આપણે સૌએ ખેદ ુ ક
વ વકાર કરવો જ
એન સંગ) િવ વાિસઓ એ ુ ધ થઇ ર ો અને આપણે ઈ ર અને પયાવરણ ના
િવ ને ભારતીય સં ૃિતના અજોડ અને અપરાધી છ એ. તેવા અફસોસ સાથે હવે
અવરં નીય થાપ ય િત િવ ુ યાન દો .ુ પછ ના સમાજ,પયાવરણ અને વ ુ ય વ 
ના પ રણામે િવ ભારતની સં ૃિતથી ન ક ને ુ ઃ તેમની
ન ુ ત
ળ ુ ઉચાઈએ થાિપત
ભાિવત થયા પરં ુ ધાિમક અને સામા ક કરવા માટ આજના ુ ાનો, ધાિમક નેતાઓ

ર તે િવ ના અ ય ુ થો વા ક ણ
ુ , શક, અને કોઇની નૈિતક જવાબદાર ઓ બનતી
મોગલ ના અમાનવીય અને િવ વંશકાર હોઇ તેઓએ દશ,ધમ,ભાષા િવગેર ના

ુ લાઓ થી ભારતની સં ૃિત અને મતભેદો ુ ી ને આ િવ ને રહવા લાયક

સમા ચના િછ - ભ થઇ અને વૈચાર ક બનાવીએ અને આપણા હવે પછ ના કણધારો
અને ધાિમક ર તે સમાજ ઘણા વગ મા ક વારસદારોને ભૌિતક સંપિત વારસામા ન
વહચાઈ ગયો અને ુ ખલન સાં ત આપતા રહવા, માણવા અને ગતી અને
સમયમા પણ આપણે સ ુ જોઇ શક એ છ એ.  શાંતી માટ ુ
ળ સં ૃિત,સ યતા અને
પયાવણીય િવ વારસામા આપીએ અને
ઉપર દશાવેલ સં ૃિત અને સમાજરચનાની
આપણા ુ જોએ માણેલા
વ વ નને સાકાર
સાથે વતમાન સમય ને સરખાવીએ તો
કર એ અને એક મ ુ ય તર ક ે ઠતમ
ભૌિતક ઃુ ખ (ક ણે મ ુ યને આળ ,ુ પાપી,
તપણ કર એ અને મ ુ ય વન ને સાથક
ય ભચાર અને ના તક બનાવવામા વ ુ
કર એ.
પડતો ભાગ ભજ યો છે .) િસવાય અ ય

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   14 
 
સાત ય 
 
ં ોને ઈ ી.. - નેહા-અ તારક
સંબધ હોય તો કવી મ આવે. યાર મનફાવે તેમ
કોઈ પણ મોસમમાં એનાં  ુ ધમ િવચાયા

કટ-કટલી ં ો આ
તનાં સંબધ ુ િનયામાં
વગર ે થી ઓઢ શકાતાં હોય તો કટ ું

આપણે િનહાળ એ છ એ.રશમી ું ાળા, 

સરસ!એની ું
ફ ૂબ  જ ુ ર છે આ વનનાં
ુ રાઉ મ
ત ુ
ત અને આકષક,  ખાદ નાં
બરડ ને થીજવાઈ ગયેલાં ર તાઓ પર
થોડાંક આકષણિવ હન પણ મજ ૂત.એ
ચાલવાં માટ. 
બધાંન ે ૂબ જતન અન કાળ ુ ક

સાચવવા પડ છે . વન માટ એની ં ો એટલાં ખચાઈ જતાં હોય છે ક
કમ,સંબધ
અગ યતા િનિવવાદપણે છે .  ફાટ ય છે . ુ ાઈ
ણ ય છે .પછ   આપણે
બસ થાગડ-થ ગડ કર ર ં કરાવીને બસ મન
ં ો
કટલીકવાર સંબધ ે ની વષામાં  પલળ ને

વગર એને શર ર ઢાંકવાની ગર   વાર-
ના િવચા ુ હોય તેવાં ફળ આપે છે તો
તહવાર લોક લાજનાં ડર પહરતાં રહ એ
વનની ભાગ દોડમાં ં ોમાં
ારક એ  સંબધ
છ એ. 
ં ોમાં
ઉબ ્ -ખાબડ એવી આવે છે ક એ સંબધ
અ કુ સંજોગોમાં ના ઈરછવા  છતાં કરચલી ુ વોથી સ ુ
તમારાં   અ ભ અ ભ ાય આપશો
પડ ય છે ,અ કુ મેલનાં થર એમને એવી આશાસહ...
રસિવ હન કર કાઢ છે .કોઈ જ  ડટ ટ કામ
ે ના Ð લોકા
સંવદ ુ લા
નથી લાગતો એ મેલ કાઢ એને પહલાં વી
ચમક આપે. એ કરચલીઓ  ભાંગવા માટ કોઈ િશયાળો એ લે આહલાદકતાનો યાપ, 
જ ઈ ી કામ નથી લાગતી.તેવાં વખતે એ માણસો ને ખલવાની ઋ ,ુ   પંખીના
ં ોને
સંબધ ે થી  ગડ
મ વાળ ને િતજોર માં ચ ચયારાની  ઋ ,ુ   આળસ ખંખેરવાની ઋ .ુ ..
સાચવીને ગો વી દવાં પડ છે .અ કુ સંગો િશયાળામા લાગે ણે ક સવાર પણ આળસ
એમનાં થક   જ ઉજળાં બને છે ,દ પી ઉઠ છે મરડ ને બેઠ   થાય છે ... ુ ાબી ઠંડ ના

એવાં ટાઈમે સાચવીને શણગાર ને પહરવાં અહસાસથી રોમ રોમમા આહલાદકતા યાપી
પડ છે .  ુ ી સવાર ની બે અલગ
ય છે ... આ  ઋ ન
અલગ મ છે . એક તો લક મા ુટ ુ
એક ય ન કરતાં રહ એ છ એ ક એ
વાળ ને ભરાઈ  રહવાની મ અને એક
વનભરની ગેરંટ સાથે આપણો સાથ
વહલી સવાર ભારખમ દયે લક ને
િનભાવે.એક  બળ જ જિવષા હયે ર ાં કર ક
અલિવદા કહ ને  ુ દરતને માણવાની મ ,,, 
આમની ચમક યથાવત સદાકાળ સચવાઈ
લેને મા ભરાયેલા લોકો સપનામા
ં ોને ઈ ી કર ને ફર થી પહલાં
રહ.  કાશ..સંબધ
ુ દરતની  ુ દરતાને માણે છે અને અલિવદા
વાં નવાં અને કરચલી ુ ત કર   શકાતાં
સાત ય - હા ય અને િવચારો ુઅ ત
ુ   15 
 
સાત ય 
 
કહવા વાલા લોકો વા તવીક ુ દરતની  બાળકોની ુ િનયા પણ સરસ હોય છે ,  એ
ુ દરતાને માણે છે ... સાચા અથ મા કહ યે નાના  ચહરા ુ ાબી અને ર ુ બડા બની

તો હ ા ક ા થવાની છે આ  ઋ .ુ ..  ય છે યાર તે ચહરામાથી કક વધાર જ 
વહલી સવાર ચાલવા િનકળ પડ ,ુ   વાશમા િનદ ષતા ટપક છે ,  ઠંડ ને માણવાનો લહાવો
આહલાદકતા ભરવી અને ઉ છવાસમા  કુ વા વો નઈ... 
આહલાદકતા િનકળવી,  રોમ રોમ રોમાં ચત ગામડાની િશયાળાની સવાર એ લે એક
થ ,ુ   રં ગબીરં ગી લોની ુ િનયા,  િનરો  િપવો,  ુ વ,  વહલી સવારના
અનેરો અ ભ ભાિતયા, 
તાપણામા હાથ-પગ શેકવા,  ુ દા ુ દા રસ ાકથી ગાડાનો ટક ટક અવાજ,  ફળ યામા
િપવા,  વાયરાના એક ઠંડા જોકાથી  ુ ઉઠ ,ુ   બનાવેલા ુ ા પર ગરમ પાણી
લ કુ ુ અને 
હચમચી જ ,ુ   આહા ુ ુ દર ુ િનયા રચાય સાથે સાથે એ ુ ાની ગરમી થી શર ર ુ

છે ... દરક માણસ  લાગણીઓના જોકાથી શેકા ,ુ   ુ દા- ુ દા પાક ખાવા,  મોઢામા  પાણી
ુ ા
હચમચી જતો હોત તો... કાશ... આ ઋ મ નાખવાની હાલત પણ ના હોવા છતા દાતણ
િન ુ રતાને એક િવરામ  મળે છે અને બ ુ જ ક શ કર ,ુ   િશયાળાની સવારમા  સૌથી મોટા
સ વન લાગે છે ,  ર તાઓ પણ... ખબર જ ુ મન પાણીથી મ-તેમ મ-તેમ નહા ુ આ
ના પડ ક ર તો ચાલે  છે ક માણસોના પગ???  બધી જ વ ુ ી
ન મ   મેળિવયે છે ...
ુ ે માણવે એ પોતાનામા જ એક
આ ઋ ન નહાવામા તો કોઈપણ ઉમરની ય તી ના ુ
ુ દર મ નો અહસાસ  છે દય મન બાળક બની ય,  એ  નહાવાથી શર રને કટ ુ
લત થ ,ુ   ુ ધ હવા મળવી એ બ ુ જ બ ુ ક ટ પડ... ઓળો રો લો ખાવાની મ
શ ુ ા
બને છે ,,,  આ  ઋ મ ત રક અને બા એ લે િશયાળો,  એ ુ ામા શેકલા રગણની

એમ બ ે ુ દરતા ખલવી શકાય છે । થોડ ુ ાસ અને  એ હાથેથી થાપેલા રોટલાની

ઠંડ   પડવાની શ ુ આત થાય એ લે સા ભળવા િમઠાશ... વાહ ર વાહ... સાથે માખણ,  ઘી, 
મળે ક વેટર પહર ને િનકળ ,  કાફ  મફલર ગોળ,  ુ ો થાય એવી છાશ,,,  મ
ડ  છ જ
પહર હવા લાગશે,  પણ ુ ાબી ઠંડ ને
લ ક ઓર છે ... ુ ંક મા,  અનેક રસ ુ સા ુ ય 
માણવી એ ક ુ વ  નથી,,, 
વો તેવો અ ભ એ લે િશયાળો... નાના બાળકોને એક જ
ુ વ
ારક કડકડતી ઠંડ ને માણવાનો અ ભ ઈ છા હોય િશયાળામા ક કાશ આ ુ લમા 
પણ લેવો જોઇયે,  એ બરફ થવાની  મ જ ર હોય તો,  પણ આ િનદયી,  િન ુ ર ુલ
અનેર છે ...આમ તો કાફ,  વેટર,  શાલ,  વાળાને નાનકડા બાળ પર ાથી  દયા
મફલર,  ઓવર કોટ,  વ ડ- ચટર,  વા દરા આવે... આમ િશયાળો એ લે મ તીની, 
ટોપીની રં ગબીરં ગી ુ િનયા એ લે િશયાળો... ઉમંગભર રં ગબીરં ગી,  ખલવાની મૌસમ..
ુ દા ુ દા  રં ગોના વેટર ,  કાફ પહરલા

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   16 
 
સાત ય 
 
હા ય રસોઇ   મા ુ ખાવા ુ ુ ક ને એિન બગર જ ખાવા ની
યા િનહાળિત હોવ , ુ બે હાથે પ ડ
બગર  ‐ નેહા
અડ ુ stuff તો યા જ ઢોળાય ય ને ણે
આ કાલ બગર ખાવાિન ફશન બ ુ
કોઇ િશકા ર એ સસ ુ ક ઉ દરડ પકડ હોય
રુ રબહાર મા ખ લ છે ,આમ તો છે બ ુ
એ ુ લાગે,  જડ ુ ૯૦'  ુ ે
લ મા ૧૮૦'  ુ
ર દ પણ ખબર ન હ કમ િવધાતા એ આને
બગર ુ ાડવા ુ હોય મ
સ તો યાર આવે
કમ આ ુ ઘડ ુ છે i mean  મોઢા િન size  કરતા
યાર આવ પોઝ મા કોઇ "statue" કહ જરા
double  sized  બગર બનાવવાનો હ ુ શો?
િવચારો પહો ડ આ ખો ને પહો ુ ડા ુ થયે ુ
બનાવનાર આને ઘ ડ ને કદાચ માણસ ત
માણસ ક ુ લાગે statue થઈ ને! ઍ વાર
પર ુ સ ઉતા ુ હશે ક " યો મે તો બનાિવ
ઍક bite  ભર એ લે ઍક પિછ
દ ુ હવે ખાવ તમા ર તાકાત
એક જોક કહવા મા વાિન
હોય તો"અને આ ણેય ણે
ખાનાર િન હાલત એ દમ
ુ િનયા િન બિધ વાન ગ ન ટ
મ ત થઈ ્ ણે રહવાય
થઈ ગઈ હોય એમ બગર
ન હ ને સહવાય ન હ . ુ
મ ગાિવયે i  think  બગર
હમેશા એક વ ુ ુ યાન
મ ગા યા બાદ એને ખાનારો
રા ુ યાર પણ હોટલ મા
મનોમન પોતાિન ત ને
ઊ ,જો મા ર આ ુ બા ુ કોઇ
તૈયાર કરતો હશે ક  "ચાલ
handsome લલોત ર હોય તો
તૈયાર થઈ તા ર તાકાત ુ
ુ ારય બગર ના મ ગા ુ
દશન કરવાનો વખત આિવ
કમ ક એમિન સામે માર મા ુ
યો છે " વડાપાવ ના વ શજ
બગર ખા ુ િવ ચ મો ુ
એવા બગર જોડ હોટલ મા સોસ ના બે
બતાવ ુ નથી હો .ુ ુ એમ નથી કતી ક
પાઊચ આપે ણે ુ માલ િથ આ ુ શ રર
બગર ના ખા ુ જોઇએ પણ ક રના ક રુ િન
ઢા કવા ુ હોય એ ુ લાગે. મને એ બ ુ જ
મ જો બગર પણ "zero size"  મા મળ ુ
હા યા પદ લાગે કમ ક મને ઓડખનારા બ ુ
હોય તો શા ત થી ખાઈ તો શકાય મને હ જ
સાર ર તે ણે છે ક ુ ં કોઇ પણ fastfood
યાદ છે યાર મે જ દગી મા પહ લ વખત
એિવ ર તે ખાઊ ણે સોસ ખાવા મટ
બગર મ ગા ુ હ ુ ,plate મા ર તરફ આ તા
fastfood  મ ગા ુ હોય યાર મા ર આ ુ બા ુ
જ મને ા કો પડ ો "લે નેહા ડ મા ર લિધ
ના ટબલ પર કોઇ બગર મ ગાવે યાર ુ

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   17 
 
સાત ય 
 
ને ખોટ style  આ મ ગાિવ ને હવે ભોગવ " ર તઃ
ુ તો િવચાર મા જ પડ ગઈ ક આ શટલ સૌથી પહલા બટાકા પેપરમાં િવટ
ર ા વા ગોડાઊન મા ુ ડબ ડકર ને ના ુ માઈ ોવેવમાં ૧૫ િમિનટ માટ કુ દો.
કઈ ર તે" ખેર એ પછ થ ુ એ ભય બટાકા ના હોય તો બી ચ તા નહ કરવી, ના
ુ કાળ
ત છે પણ એ પછ   નાખીએ તો ચાલે.
ારક ક હશ તો ચાલો થઈ ય એ વાત બાફલા બટાકા કાપી તૈયાર રાખો. િસ કમાંથી
પર એક બગ ્ ???????  વાસણ ઘસો. હવે આશર પડ ુ તેલ ગરમ

હો ટલી ું શાક Ð મનન મહતા કરવા કુ ો અને વે ટ ફન ચા ુ કરવા ુ ં


ુ શો નહ . ઘરમાં નવર બેઠલી
લ માંથી
કોઇકને પકડ હાથમાં હવા નાખવા ુ
ઝાપટ ુ થમાવી ફાયર એલામ નીચે બેસાડ
આવો. તેલ વધાર પડ ુ ગરમ થઈ ગયા
પછ . રઈ ક જ ુ મગજમાં આવે તે નાખો.
હવે તેલ વધાર પડ ુ ગરમ થઈ ગયાના
કારણે તમને હાથમાં સરસ મઝા ુ દઝાસે
પણ ચી તા ના કરશો હ તો શ ુ આત છે .
વધાર પડતા તેલ ગરમ થઈ ગયાના કારણે
ફાયર એલામ વાગશે. નીચે બેસાડલા
સામ ી ય તીની તનતોડ મ ુ ર છતાં પણ બ ૨
૧ મો ૂ પેક િમ સ વે ટબલ ુ ં પેકટ ફાયર એલામ વાગવા લાગશે. તરતજ ગેસ
મસાલા િધમો કરવાનો ુ ીને તેની મદદ કરવા

(ગમેતે ચાલે - મસાલાનો આધાર ય તી ચા યા ઓ. બધા ફાયર એલામ બંધ થયા
અને availability પર આધાર ત છે ) બાદ પાછા આવશો યાં િુ ધમાં રઈ ક જ ુ

તેલ,પાણી પણ હોય તે બળ ગ ુ હશે. હવે ગેસ


ું
રતજ બંધ કર દો. તેમાં લમડો,મરચા,
વાસણ ઘસવાનો સા ુ
આ ુ અને લસણ ુ ં પે ટ નાખો. હવે
( થી આગલા વાસણો િસ કમાંથી ઘસીને
મસાલીયાનો ડ બો ખોલો. ખોલતા જ જણાસે
વાપર શકાય)
ુ ાએ છે લે બનાઈને
ક આગળ વાળા ન ન

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   18 
 
સાત ય 
 
પતી ગયેલા મસાલા ફર થી ભયા નથી. કો ટુ ર ટ ટ-બી સ - નીરવ સાક રયા

પણ મા માં પણ મસાલા પડ ા હોય તે સા હ ય રિસક વાચકો ને નમ કાર,


નાખી દો. તરતજ તેમાં ટોમેટો રુ નો એક આ યાર આ ું ર મેગેઝીન નો

આખો ડ બો નાખી દો. તેલ ુ પડ યાં થમ ક કાશીત થાય છે યાર શ આત
ુ ી હલાવો. ખાનાઓ માંથી દમ આ ,ુ
ધ ફોરમ થી જ કર એ.
પનીર ટ ા, છોલે વા મસાલાઓ માંથી આ ણીએ કો ટુ ર ના એક એવા add-on
મનગમતો મસાલો મનગમતા માણમાં આિવ કાર ની ક ફોરમ આપે છે .
નાખી દો.હવે તેમાં િમ શ વે ટવલ અને કો ટુ ર ની આ Technology ુ ં નામ છે
બટાકા નાખો અને પાણી નાખો ને ઢાંક દો. DGISCENT.
૧૫ િમિનટ બાદ શાકને ગરમા ગરમ હ ટ આ Technology માં માઉસ ના આકાર ુ ં એક

ેડ સાથે પીરસો. દર વખતની મ મી ુ GADGET કો ટુ ર સાથે લગા યા બાદ એક

નાખવા ુ ુ ી ગયા છ એ. યાદ આવી


લ ય ો ામ ની મદદ થી તેની દર રહલી અલગ

અથવા વાદ પરથી ખબર પડ તો થો ૂ મી ુ અલગ કાર ની ુ ધ


ગ ં ભરલી કા જ ની

નાખી દો. સહાય થી કોઈ પણ કાર ની ુ ાસ બનાવીવાતાવરણ માં સરાવી શકાય છે .
દરક ય તીએ શાકનો વાદ બદલાયાની
માર ગેરંટ છે . તો િમ ો રાહ શેની ુ ઓ છો
આ જ બનાવો હો ટલીયા િમ સ વે ટબલ
અને મને કહવા ુ ં લ
ુ તા નહ ક ક ુ બ .ુ

ન ધઃ

મસાલીયાનો ડ બો તમાર આગળ વાળાએ


તમાર માટ નતો ભય તો તમાર પણ તેની મદદ થી કોઇ પણ કાર ની ુ ાસ
વ વી
ભરવાની કોઈજ જ ુ ર નથી. ક અલગ અલગ લો ની ું ધ
ગ ં ક પછ ભીની
માટ ની ુ ધ
ગ ં ક પછ કાદવ ની ક બળવા ની
વાસ ક અ ય કોઇ પણ સાર ક ખરાબ ુ ાસ

રલાવી શકાય છે . તો તૈયાર થઈ ઓ થઈ
ુ ાિસત COMPUTER માટ...
ઓ નવા વ

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   19 
 
સાત ય 
 
હ થ કોનર 5 એકદમ ુ દરતી દાઁત વો એહસાસ
આવવાથી તથા દખાવમા અિત ુઁ ર

ઇમ લા ટ ડ ટ - - મો લક બલાની
ં ટ નો આ મ િવ ાસ વધે
હોવાથી પેશન
ઇમ લા ટ ડ ટ એટલે પ ધિત ારા
છે .
દાત/દાઢ ની ખાલી જ યામાઁ દાઁતના ુ ળયા
6 સામા ય ચો ઠામાઁ આવ ુ તાળ ુ
વાજ બેસાડવામા આવે છે અને તેના
બોલવમા નડ છે તથા કાઢિત વખતે
ઉપરજ દાત વા કલરનો િસરાિમક દાઁત
તેમજ પેહરતી વખતે પેશ ટ ને ઉબકા
બેસાડવામાઁ આવે છે . પ ધિત ારા ફ સ
આવે છે ઇમ લા ટ ારા ફ સ કરલા
ચોકઠાની સારવાર કોઇપણ દાઁત / દાઢ ના
ચોકઠામાઁ તાળ ુ ન આવ ુ હોવાથી
આધાર લીધા વગર કર શકાય છે .
આવી તકલીફો રહતી નથી.
ઇમ લા ટ પ ધિત ના ફાયદાઓ
7 ઇમ લા ટ ારા
1. સામા ય ર તે બનતા ફ સ
બેસાડવામાઁ આવેલા ુ દાતના
દાઁતમાઁ બે અથવા બે થી વધાર
ુ ળયાની મ જ વતન કર છે
દાત /દાઢ નો આધાર લેવો પડ
માટ પેશનટ ને ઠઁડા ગરમ ક
છે યાર ઇમ લા ટ પ ધિત માઁ
વાદમાઁ કશો ફરક પડતો નથી.
કોઇ પણ દાઁત/ દાઢ નો આધાર
8 ટાઇમ અને ઉમર માણે
લઇ શકાય છે .
પેઢા તથા જડબાના હાડકા
2 ન ફાવતા ક ઢલા પ ડ ગયેલા ચોખઠા
ઓગળતા ય છે તે ઇમ લા ટ ારા
ને ફ સ કર શકાય છે .
રો ક શકાય છે .
3 સા દ બ ીસી િન જ યાએ બધા જ દાઁતો
9 ઇમ લા ટ ારા ફ સ કરલા દાઁત / દાઢ
મોઢામાઁ ફ સ થઇ શક છે અને વધાર
/ બ ીસી ને કાઢવા પેહરવા પડતા ન
સારો દખાવ લાિવ શકાય છે .
હોવાથી ખોરાક તેમા સેહલાઇથી જતો
4. ઇમ લા ટ પ ધિત માઁ કોઇપણ તની નથી , થી કર ને મોઢામા વાસ આવતી
લોહ પડવાિન ક નસ ન આવતી નથી સામા ય ચોકઠામાથી આવે છે .
હોવાથી આ પ ધિત ારા ફકસ થયેલ
10 સામા ય ર તે ફ સ ીજમાઁ એકથી
દાઁત / દાઢ માઁ ુ ખાવો થવાની શ તા
વધાર દાઁતનો આધાર લઇ બનાવામાઁ
રહતી નથી.
આવે છે ના માટ નેચરલ દાઁતને

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   20 
 
સાત ય 
 
ઘસવા પડ છે અને તેના આ ુ યમાઁ 10 થી 30 વષ ) અને જડબા ના હાડકા
ઘટાડો થાય છે યાર ઇમ લા ટ પ ધિત નો બચાવ ઉપરાઁત ુ દરતી દાઁત િવ
માઁ બી કોઇ દાઁતનો આધાર લેવો મ મળે છે . યાર સામા ય ચોકઠા માઁ
પડતો નથી તેથી બી દાઁતને ુ શાન ફ સ દાઁત 5 થી 7 વષ જ બદલાવા પડ
થ ુ નથી. છે તેમજ તેનાથી ુ દરતી દાઁત ુ

ઇમ લા ટ સ ર ચાવી શકા ુ નથી.

1 ઇમ લા ટ સ ર મોટા ભાગે લોકલ 2 પાતળા ઇમ લા ટ ક ખાસ નીચલા

એને થેિસયા મા થાય છે થી જનરલ જડબા આગળના છે માટ વાપર શકાય

એને થેિસયા િન (િશિશ ુ ા ડને બેભાન


ઘ છે એ હ ુ પણ ઓછા ખચ થઇ શક છે

કરવા )ુ ના ગેરફાયદા િનવાર શકાય (આશર 15,000 થી 18,000)

છે . 3 આ ખચ દરક લીિનક ુ બ અલગ


2 સ ર દર યાન ુ ખાવો થતો નથી થી અલગ હોઇ શક છે .

દદ માટ અ ુ ુ ળ રહ છે 4 માણસ ય માટ ઇમ લા ટ વરદાન ુ પ

3 સ ર બાદ પણ ન વો ુ ખાવો થાય છે છે અને તેનો લાભ દરક યકિત લઇ શક

અને ન પણ થઇ શક આ ુ ખાવો દ દ છે 18 વષ િન ક 80 વષ ના લોકો પણ

િન તાસીર પર આધાર ત છે ઇમ લા ટ સ ર કરાવી શક છે .

4 ઇમ લા ટ ુ ા પછ સામા ય ર તે ઋઝ હ થટ સ

આવવાનો સમાય આઠ અઠવા ડયા કરવા ઃુ


અથવા તો છ મ હના હોઇ શક આ
દરરોજ જ યા પછ અડધી કલાક પછ પાણી
સમયગાળો ઇમ લા ટ મો ના ા
પીવા ુ રાખવાથી એસી ડટ ની તકલીફ થી
ભાગમાઁ કુ ાયો છે તેના પર આધાર ત
ુ ર રહ શકાય છે .
છે .
ન કરવા ઃુ
ઇમ લા ટ નો ખચ
સો ટ સ ( પે સી , કોકો કોલા વગેર)
1 ઇમ લા ટ નો ટોટલ ખચ ુ િપયા
સાથે િમટોઝ ક પોલો વી ચોકલેટ ારય
25,000 થી 35,000 ુ ીનો હોઇ શક

ના ખાવી આમ કાવાથી પાચન તઁ માઁ
ઇમ લા ટ િન ારઁ ભક કમઁત વધાર છે
“પોઇઝન ઇફ ટ” થઇ શક છે .
પણ તેની મો મા કવાિન ઉમઁર (આશર

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   21 
 
સાત ય 
 

પહ ું ખ
ુ તે તે નયા Ö ગરમ પાણીમાં એક ચમચી આ ુ નો રસ,
ુ ો રસ અને બે ચમચી
એક ચમચી લી ન
- ી ઉ મચંદ િ ભોવનદાસ શાહ તથા સપન
મધ મેળવી પીવાથી કબ યાત મટ છે .
િમ ો....
Ö રા ે ુ ી વખતે એકાદ બે સંતરા ખાવાથી

ઘણીવાર આપણે નથી ણતા હોતા ક
કબ યાત મટ છે .
ડો ટરો First Aid ની વાતો કર છે તે તો
Ö ણ ામ મેથી ુ ં ુ સવાર સાંજ ગોળ

આપણા રસોડામાં કાયમ મો ુ દ જ હોય છે .
અને પાણી સાથે લેવાથી કબ યત મટ
ઘરમાં જ આપણને નાની નાની બીમાર ઓના
છે .
ઈલાજ મળ જતાં હોય છે . આવા જ ઈલાજો
Ö ચાર ામ હરડ અને એક ામ તજ, સો
માટ આ એક કોલોમ ચા ું કર ર ો .ં આ
ામ પાણીમાં ગરમ કર તે ઉકાળો રા ે
િશષક હઠળ દરક કમાં ુ ં આપને ુ દ ુ દ
તથા સવારના પહોરમાં પીવાથી
બીમાર ઓના ઘરઘ ુ ઉપાય બતાવીશ..
કબ યાત મટ છે .
અજમાવી ુ ઓ.
Ö રોજ સવાર એક લાસ ઠંડા પાણીમાં અને
તો આજનો ટોપીક છે ...
રા ે ુ ધમાં બે ચમચી મધ મેળવીને
કબ યાત પીવાથી કબ યાત મટ છે .
ુ ી ું
Ö અજમો અને સોના ખ ુ ં ાળા
ફ ુ
ણ Ö અજમાના ુ માં સંચોરો નાંખી ફાકવાથી

ગરમ પાણી સાથે લેવાથી કબ યાત મટ કબ યાત મટ છે .
છે . ુ સીના
Ö લ ઉકાળામાં િસધવ અન ું

Ö પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી મેળવી ફાકવાથી કબ યાત મટ છે .
તરડાનો મળ ટો પડ કબ યાત મટ Ö ુ ા રસમાં ઘસીને તે ઘસારો
યફળ લી ન
છે . લેવાથી કબ યાત મટ છે .
Ö નરણા કોઠ સવારમાં થો ુ ં ગરમ પાણી Ö જ યા પછ એકાદ કલાક ણથી પાંચ
પીવાથી કબ યાત મટ છે . હ મેજ ુ ચાવીને ખાવાથી કબ યાત

Ö રા ે સહજ ગરમ કરલા પાણીમાં થો ુ ં મી ુ ં મટ છે .
નાખ પીવાથી કબ યાત મટ છે . Ö કંદાને ગરમ રાખમાં શેક રોજ સવાર
Öલ ુ ો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં
ન ખાવાથી કબ યાત મટ છે અને શ ત
સવાર અને રા ે પીવાથી કબ યાત મટ વધે છે .
છે . ખાસ ન ધ :
Ö ખ ુ રને રા ે પલાળ રાખી સવાર મસળ , આહાર શા ની િવ ના તથા આપની
ગાળ ને તે પાણી પીવાથી કબ યાત મટ ૃતીને માફક ન આવતાં ઉપચારો કરવા
છે . નહ અથવા રુ ં ત જ બંધ કર દવા.

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   22 
 
સાત ય 
 
કા ય અ ૃત
ાર ધ તો એ ુ ં કામ કર છે
“ સાત ય ” Ð સા ર ઠ ર
એનો દોષ શો?
આપણા જ કમ નો તો એ
ક મત મં ઝલ ન ક હો
િનચોડ આપે છે . મં ઝલ ન ક…
યાર જ એ મોડ આપે છે ,

ક મત પણ અ કુ વાર

જબરો લોડ આપ છે .

ડાયા બટ સના દદ ને

પણ એ છોડતી નથી,
ડબા ભર ને એ ખાંડ
એમ તો ટાઇટલ મ યાર કિવતા
ને ગોળ આપે છે .
લખી’તી યારનાં બોબી દઓલનાં એક લોપ
મં ઝલ ન ક…
િપ ચર ુ ં ટાઇટલ હ …
ું માર કિવતાઓ માં
દર વખતે ુ ુ ષાથ થોડ કહ શકાય એવી િસ રયસ કિવતા

માણે ફળ નથી મળ ,ું છે …બે કારનાં લોકો હોય છે … એક ક


આશા હોય ઝાડની ને ક મતમાં માને છે અને બી ક નથી
એ છોડ આપે છે . માનતા… અને ુ ં આ બંને કારનાં લોકો માં

મં ઝલ ન ક… મા ુ ં … પહલી ણ પં તઓ “ ક મત
ે ા ખરાબ કર છે ” એ ું દશા
હંમશ ું છે અને
સાત ય વી કોઇ
છે લી પં તમાં કમ અને ાર ધ ુ ં રલેશન
ચીજ છે ક ન હ,
બતા ું છે ક એમ જ ક મત ખરાબ નથી
વનરાહ તર ક ારક કાચા હોતી આપણો પણ કંઇક હાથ હોય છે …
તો ારક પાકા રોડ આપે છે .

મં ઝલ ન ક…

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   23 
 
સાત ય 
 
મારો આ ોશ… - નેહા અ તારક "શ દો" ની શી જ ુ ર? - યામ- ૂ યમન ક

હ ુ ટ -રચિયતા,
પતંગી ુ બની ઉડ હ ુ ં ગગન માં
આ તે કવો યાય?
પછ પાંખો ની શી જ ુ ર?
ાંક અમીર હડોળે લે,
ાંક ગર બી ઠબા ખાય. મન મ મ જો દ રયો તરવા
ાંક અ યપા ના અનાજ વે ફાય
પછ વહાણ ની ૂ જ ુ ર?
ાંક અનાજ માટ માણસ!!
ાંક વન િસગરટ - શરાબ માં વેડફાય, ુ એક ઝાકળ તણા
રલાય જો અ ત ુ ં થી જ

ાંક એ િસગારટનાં ખાલી ખોખા તો સરોવર અને સ રતા ની શી જ ુ ર?


શરાબની બો લો એકઠ કરવામાં!!
ટ જો પાનખર માં પણ ુ પણ
ાંક વય તને ઇ ર માની ને ુ ય
તો ાંક દલમાં ઇ ર લઈને ફરતાં તો વસંતની શી જ ુ ર?

માનવી જ નગ ય!!!
લાગણભીના સબંધો હોય તો
હ ,ુ આ બધાંને ઘડનારો તો ું એક ્
"શ દો" ની શી જ ુ ર?
તો ઘડામણ કમ અલગ - અલગ?
આ જગત તાર ક ના ક ું જગતની?
તને હવે કમ સમ ું ક,
અમીરોનાં એક ટપાં ુ માટ
કટકટલાં ગર બોનાં લોહ ની નદ ઓ
હવડાવાય છે .
ું તો બ ુ સમ ુ ,ં પરમ પા , યાયી,
એ બધાં પર કયાંક કાટ ુ ં કવચ તો ચડાવીને
નથી બેઠોને?
એ ું જ લાગે છે …
માફ કર ,ુ જો ું આ જ હોય તો..
ુ ં તારા હોવાપણા ને વીકારતી જ નથી.

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   24 
 
સાત ય 
 
અફસોસ  નબળો હોવાના કારણે જ કદાચ આના મા-
(એક લ ુ નવલકથા) Ðસા ર, એલવીએ  બાપે આ ુ નામ સા શર પાડ ુ હશે. 
ભાગ Ð 1   
(કોલેજ ુ પટાંગણ) 
આ કથા છે િમ તા અને સમય લોકો ના
બે દો તો કોલેજ ના પટાઁગણ માઁ બેઠા હતા
વન જોડ કવા કવા ખેલ ખેલે છે . એના પર
સભન આ જોરદાર તૈયાર થઇ ને આ યો
આધાર ત છે . 
હતો િશતલે ુ ુ કમ લા આ
છ કોને પોઝ
રાજકોટ િન આ મય કોલેજ માઁ ભણતા
કરવા ુ છે ? 
િવધાથ ઓ માઁ ક લાક બહારગામથી અ હ
સભન Ð આ રમા ને પોઝ કરવા ુ છે  
ુ ર આિવને પોતાના િમ ો
ભણતર ના હ સ
િશતલ Ð અ યા એ છોકર બ ુ ુ સાવાળ
સાથે ુ મ શેર કર ને રહતા અને બેચરલ
છે  
લાઇફ ની મઝા માણતા હતા આવા જ ચાર
સભન Ð ગમે તે હોય મને ગમે છે એ આ
િવધાથ ઓ છે . સભન, િશતલ , િવવેક ,
એને પોઝ કર ને જ રહવાનો ુ 
સા શર આ ચાર િમ ો એન યર ગ માઁ
સભન Ð અર િશતલ ુ ઉભો ર અને જો ુ
ભણતા હતા અને છે લા દોઢવષ થી અ હ
પોઝ કર ને આ ુ  
રાજકોટ ના એક જ ઘરમાઁ રહતા હતા સભન
િશતલ Ð બે ટ ઓફ લક ધર  
ને ુ ાવ થા માઁ સભાનતા
વ ુ ાિવ દિધ

સભન Ð (રમા તરફ આગળ વધતા મનમાઁ
હિત ુ મોબાઇલ
નસ ટશટ અને પરફ મ
ને મનમાઁ હ ભગવાન આ વખતે હા પાડ તો
બાઇક જ િન દ ગ હિત અને છોકર ઓ
સા ુ ) 
પાછળ લ થઇ ને ફર ુ અને રોજ એક
સભન Ð હલો રમા  
છોકર ને ે માટ
મ પોઝ કર ુ નો ધમ
રમા Ð હા બોલો  
બિન ગયો હતો િશતલ વભાવે ુ સેલ હતો
સભન Ð મને ઓળ યો ુ સભન  
ભણવામાઁ સારો હતો કદાચ તેના ુ સા ને
રમા Ð તો ુ ુ ક ુ ? 
શાઁત કરવા માટ જ તેના મા Ð બાપે તે ુ
સભન Ð રમા તમને એક વાત કહિવ છે
નામ િશતલ રા ખ દધેલ હશે. િવવેક આ પણ
તમે થો ડ વાર માટ માર જોડ આિવ શકો  
નામ થી િવપર ત ુ ો દરક ને તોછડાઇથી

રમા Ð કહ ુ હોય એ અ હ જ ક  
જવાબ આપવા અને દરક વ ુ િન મ ક
સભન Ð રમા તને યારથી જોઇ છે યારથી
બનાિવ એનો શોખ હતા. સા શર ભણવામાઁ
જ તને ે કર બેઠો
મ “આઇ લવ ુ રમા” 

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   25 
 
સાત ય 
 
(સ ાકકકકકકક ના નાદ થી કોલેજ ુ િશતલ Ð અલા ુ થ ુ કમ આવો હાફતો
પટાગણ ુ ઉઠ ુ )  હાફતો આવે છે  
રમા Ð આ ર ો મારો જવાબ ખબરદાર જો સા શર- અર ગજબ થઇ ગ ુ કોલેજ માં તો
આજ પિછ આિવ હમત કર છે તો  પે લ રમા ને સભને પોઝ ક ુ હ ું એ ુ
(િશતલ અને સભન ધોયેલા મોઢ ુ મ પર ુ થઇ ગ ુ છે અ યાર કોલેજ પર પો લસ

પાછા ફર છે યા તેમના ુ મ પાટનર સા શર આવી છે ુ ંકસમયમાં અ હ પણ આિવ જશે  
અને િવવેક પેહલેથી જ તેમિન રાહ જોતા સભન Ð ગભરાહટ માં અર તો હવે ુ ુ ક ુ ? 
હોય છે )  સા શર Ð તે કઇ ક ુ તો નથી ને ? 
સા શર Ð આવો બાઁગ ુ ક હાલ હ   સભન Ð અર ના યાર ુ નો તો
ન ુ સપને
િવવેક Ð અ યા ુ થ ુ તમને લોકો ને કમ પણ િવચાર ના ક ુ મે કઇ જ નથી ક ુ
મો ુ ઉતર ગ ુ છે   િવ ાસ કરો મારો  
િશતલ Ð આ તો એ ુ થ ુ પેહલા ક દ િવવેક Ð એક કામ કર અ યાર ુ ાક ભા ગ
નથી થ ુ પે લ રમા છે ને ને આ સભન પો લસ ને ુ િશતલ અને સા શર જોઇ
પોઝ કરવાનો હતો એને સભને પોઝ ક ુ લઇ ુ ુ તાર અ યાર ભાગ અ હ થી જો ુ
અને રમા એ ના પાડવાિન જ યાએ સભન ને પો લસ ના હાથે ચ ઢ જઇશ તો ુ ુ ગ
ન ે ાર
આ ખ કોલેજ વ ચે લાફો માર દધો   ન હ હોય તોય તારા પર બ ુ ઢો ળ પાડશે
સા શર Ð અર છોડ ને આિવ તો સતર અ યાર ુ ભા ગ  
છોકર ઓ મલશે સભન ુ તાર ચતા ના કર સભન Ð ઠક છે ુ ભા ગ જ ુ તમે લોકો
અને ુ કોલેજ જઇ ને આ ુ જોઇ આ ુ અ હ બ ુ સઁભા ળ લેજો  
ુ માહોલ છે   સભન પાછળ ના બારણા થી ભા ગ ય છે
િવવેક Ð સભન થ ુ એ ુલ અને એટલા માં જ આગળ બાર ુ ખખડવાનો
બહાર એક આટો માર આવ   અવાજ આવે છે .
સભન Ð હ મ બરોબર છે   વ ુ આવતા ક…
સભન બહાર આટૉ માર ને ુ મ પર પાછો
ફર છે . િવવેક અને િશતલ યા બેઠા વાતો કર
છે અને સભન ઉદાસ મોઢ બેઠો બેઠો એ લોકો
ની વાતો સાભઁળે છે એટલા મા સાકશર
હાફતો હાફતો ુ મ માઁ વેશે છે  

સાત ય - હા ય અને િવચારો ુઅ ત


ુ   26